Master Avdesh Yadav
प्रशिक्षक अवदेश यादव, सशक्त बनो सुरक्षित रहो आत्मरक्षा ही असली शक्ति है।
Master Avdesh Yadav
માસ્ટર અવદેશ યાદવ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત, છેલ્લા પચીસ વર્ષથી સેલ્ફ ડિફેન્સ કરાટે કિકબોક્સિંગ માર્શલ આર્ટની તાલીમ આપી રહ્યા છે. અમારી એકેડેમીએ 11 હજારથી વધુ છોકરાઓ, છોકરીઓ અને યુવાનોને તાલીમ આપીને તેમના જીવનમાં અનુશાસન, આત્મવિશ્વાસ અને તાકાતની નવી ઉર્જા ભરી છે. હવે ડરવાની જરૂર નથી, સમય આવી ગયો છે પોતાની રક્ષા જાતે કરવાનો! ઇન્વિક્ટસ માર્શલ આર્ટ્સ એકેડેમી ઇન્ડિયા માં તમને બધું જ મળશે આત્મરક્ષા, સક્રિયતા અને અનુશાસન, ફિટનેસ અને સાહસ, આત્મવિશ્વાસ. બાળકો, યુવાનો અને મહિલાઓ માટે ખાસ ક્લાસિસ જ્યાં તમને મળશે આત્મરક્ષા, અનુશાસન, આત્મવિશ્વાસ અને ફિટનેસનો સંપૂર્ણ સંગમ. પોતાને બનાવો મજબૂત, આત્મનિર્ભર અને બનો દરેક પડકારનો સામનો કરવા માટે તૈયાર છો તો આવો મારા ઇન્વિકટસ માર્શલ આર્ટ્સ એકેડેમી મા આપનું હાર્દિક સ્વાગત છે
Why choose us
ઇન્વિક્ટસ માર્શલ આર્ટ્સ એકેડેમી ઇન્ડિયા પ્રશિક્ષણ કેન્દ્ર: અમદાવાદ અને ગાંધીનગર ગુજરાત સમય: સવારે 6:00 વાગ્યા થી 9:00 વાગ્યા સુધી અને સાંજે 3:00 વાગ્યા થી 7:00 વાગ્યા સુધી। સંપર્ક કરો: 9479815230
Services
Contact
Find us
Get directionsPay / Bank details
Gallery











Videos
Part 2 #Hanumanti Martial arts#Karate#Taekwondo
Watch on YouTube1st International Dwandwa Championship
Watch on YouTube#Hanumanti martial art#Dwandwa#Karate#Taekwondo
Watch on YouTube#Dwandwa's History#Taekwondo#Karate#wushufight
Watch on YouTubeMaster Avdesh Yadav
Master Avdesh Yadav Opens on the sourceMaster Avdesh Yadav
Watch on YouTubeDocuments
Send an enquiry
Show QR code
Scan to open this card
